India

તેજ બહાદુરની અરજી પર વડાપ્રધાન મોદીને નોટિસ, 21 ઓગસ્ટે સુનાવણી

અલાહાબાદ: અલાહાબાદ હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટિસ આપી છે. બીએસએફના સસ્પેન્ડ કર્મચારી તેજ બહાદુરે લોકસભા ચૂંટણી સમયે મોદી વિરુદ્ધ અરજી કરી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિસ એમ કે ગુપ્તાની બેન્ચ 21 ઓગસ્ટે આ મામલે આગામી સુનાવણી કરશે.

યાદવે ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો
તેજ બહાદુરને સમાજવાદી પાર્ટીએ તેમનો ઉમેદવાર ગણાવ્યો હતો. પરંતુ રિર્ટનિંગ અધિકારીએ તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી. કહેવામાં આવ્યું હતું કે, યાદવ તે વાતનું સર્ટીફિકેટ નહતા આપી શક્યા કે તેમને ભ્રષ્ટાચારના કારણે બીએસએફમાંથી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. યાદવે ચૂંટણી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેમની ઉમેદવારી ખોટી રીતે રદ કરવામાં આવી છે.

સુનાવણીનો મોકો જ ન મળ્યો-વકીલ
યાદવના વકીલે દલીલ કરી હતી કે, ઉમેદવારી રદ કરતાં પહેલાં તેમને યોગ્ય સુનાવણીનો મોકો નહતો મળ્યો. તેમની દલીલ સાંભળ્યા પછી બેન્ચે મોદીને નોટિસ આપી છે.

Football news:

हमेस प्रीमियर लीग के लिए रियल मैड्रिड छोड़ सकते हैं 25 मिलियन यूरो के लिए. एक साल पहले, एटलेटिको और नपोली उसके लिए 45-50 मिलियन यूरो की पेशकश की । रियल मैड्रिड के मिडफील्डर हमेस रोड्रिगेज मौसम के अंत में क्लब बदलने की संभावना है
नपोली पर गैट्टुसो: हम एक जीत मानसिकता विकसित करना होगा
अवनार्ड शीर्षक के साथ जेनिट को बधाई दी: यह मैच और गागरिन कप लेने के लिए समय है । ^. कोर्ट अवनार्ड आरपीएल में नीले-सफेद-नीले रंग की टीम की जीत के सिलसिले में एफसी जेनिट का स्वागत किया ।
ऑरेनबर्ग प्रो के कोच 0:1 रुबिन के साथ: नैतिक रूप से तबाह, तैयार हो सकता था । ^. यूराल और क्रास्नोडार के खिलाफ पिछले दो हार-0 के स्कोर के साथ तकनीकी थे: 3 कारण मुकुटकायरस के कारण खेल के लिए ऑरेनबर्ग की अनुपलब्धता के लिए
काईक सेटीएन: ग्रिज़मैन, एक महान मैच खेला मेस्सी अच्छी तरह से समझ में आ रहा है, एक बड़ा गोल किया । हम कुछ बदल दिया है
रियल मैड्रिड के मैच पर बार्का अध्यक्ष: वार हमेशा एक टीम के पक्ष में है । मैं एक अप्रिय लग रहा है
फैटी बार्सिलोना के इतिहास में 9,000 वें गोल किया । ^. ब्लाउगाना का चौथा लक्ष्य मिडफील्डर अनस्स्यूमेन फाति द्वारा रन बनाए थे । इस लक्ष्य को कैटलन क्लब के इतिहास में 5000 था