India

બિહારમાં વધુ એક મૉબ લિંચિંગની ઘટના, હિંસક ભીડે 2 કલાક સુધી પતિ-પત્નીને ઢોર માર માર્યો, દરિંદગીનો વીડિયો લોકો ઉતારતા રહ્યાં

બિહારઃ સરકારની તમામ કોશિશો બાદ પણ મહિલાઓ પર થતી હિંસા થમવાનું નામ નથી લઈ રહી, બિહારના હાજીપુરમાં વધુ એક મૉબ લિંચિંગનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હિંસક ભીડે એક મહિલા પર ચોરીનો આરોપ લગાવી તેને માર મારવાનું શરૂ કરી દીધું હતુ અને બાદમાં તેના પતિને બોલાવવા જણાવ્યું, જ્યારે મહિલાનો પતિ ત્યાં આવ્યો તો તેને પણ કપડાં કાઢીને પટ્ટા ફટકાર્યા અને ઢીકા પાટુથી માર માર્યો. એટલુ જ નહીં પીડિત પતિ-પત્નીને બે કલાક સુધી ટોળું મારતું રહ્યુ, પરંતુ કોઈએ તેમને બચાવવાની કોશિશ કરી નહીં. ઉલ્ટાનું તેમનો વીડિયો ઉતારતા રહ્યા. કેટલાંક દરિંદાઓએ તો મહિલાને નિર્વસ્ત્ર કરીને પાટુ માર્યા અને રેપની ધમકી પણ આપી. અને અહીં પણ પોલીસની લાપરવાહી જોવા મળી. પોલીસ ઘણી મોડી આવી અને કપલને હોસ્પિટલ લઈ ગઈ.

ટોળાનો આરોપ હતો કે એક મંદિરમાં મહિલાએ કોઈની સોનાની ચેઇન ચોરી હતી. પરંતુ પોલીસ તપાસમાં મહિલા પાસેથી કોઈ ચેઇન મળી આવી નથી. મહિલાના કહેવા મુજબ તે માત્ર મંદિરે પૂજા જોવા ગઈ હતી. અને કેટલાંક લોકોએ તેના પર આરોપ લગાવી માર મારવાનું શરૂ કરી દીધું હતું.

Football news:

काईक सेटीएन: बार्सिलोना एक महान मैच खेलने नहीं दिया । एस्पीओएल रक्षा में अच्छी तरह से खेला
डिटेल पर अनावश्यक ओलिवर: फदी पैर में बहुत दूर चला गया, और चरम पर बेईमानी से और भी ज्यादा खतरनाक था, शायद
अटालंता सैम्पदोरिया पिटाई, 11 मैचों के लिए जीत का सिलसिला बढ़ाया-2:0 । ^. बर्गमो से क्लब के लिए, इस जीत के सभी प्रतियोगिताओं में एक पंक्ति में ग्यारहवें (प्लस रदमहाक के साथ एक दोस्ताना मैच में एक जीत) था । हार के बिना श्रृंखला 13 खेल है
मिलनर प्रीमियर लीग में अपने 536 खेल खेला और खेला खेल में लीग के शीर्ष 5 में स्थान दिया गया था । ^.मेरसीसाइड मिडफील्डर जेम्स मिलनर के लिए, इस मैच में उसे आयोजित बैठकों की संख्या में लीग के इतिहास में पांचवें स्थान तक पहुंचने के लिए अनुमति दी है, जो प्रीमियर लीग में 536 वें था ।
बार्का मिडफील्डर फातिहा एस्पीओएल के साथ डर्बी में निकाल दिया जाता है. वह मैदान पर 5 मिनट बिताए
सुआरेज़ बार्सिलोना के लिए 195 गोल किए और क्लब के शीर्ष स्कोरर सूची में तीसरे समाप्त हो गया । ^. बार्सिलोना आगे लुइस सुआरेज़ एस्पेनोल के खिलाफ ला लिगा के 35 वें दौर में एक गोल किया । ^. इस गेंद उरुग्वे के लिए किया गया था 195वें एक कैटलन शर्ट में
डेनी डी रॉसी: लोग कायर मेस्सी कहते हैं, लेकिन वे टीवी से एक रिमोट कंट्रोल के लिए अपनी पत्नियों से पूछने के लिए डर रहे हैं